Showing posts with label Ghost File. Show all posts
Showing posts with label Ghost File. Show all posts

Jan 20, 2017

Ghost

Ghost નું પૂરું નામ છે (general hardware-oriented system transfer). મુરે હસઝર્ડ  આ સોફ્ટવેર 1995 મા બાઈનરી રીસર્ચ માટે બનાવ્યો હતો.

ઘોસ્ટ પ્રોગ્રામથી હાર્ડ ડિસ્ક ની ઇમેજ(કોપી) કે બેક અપ લઇ શકાય છે. આ પ્રોગ્રામ થી હાર્ડ ડિસ્ક અથવા હાર્ડ ડિસ્ક પાર્ટીશન નું બેક અપ લેવાથી એ હાર્ડ ડિસ્ક ની જે ઇમેજ ફાઇલ બની જાય છે.

તે ઇમેજ ફાઇલ કોઈ અન્ય કમ્પ્યુટર માં ઇન્સટોલ કરી શકાય છે, જેથી એ કમ્પ્યુટર માં અગાઉ ના કમ્પ્યુટર ના બધાજ પ્રોગ્રામ અને ઓપરેટિંગ સિસ્ટમ એક જ વાર માં બધું સાથે જ ઇન્સટોલ થઇ જાય છે, આમ કરવાથી બધાજ સોફ્ટવેર અને ઓપરેટિંગ સિસ્ટમ ની કોઈ CD/DVD સાથે રાખવાની જરૂર રહેતી નથી. ફક્ત જે ધોસ્ટની ઇમેજ ફાઇલ છે તેનું એક નું જ બેક અપ લેવાની જરૂર રહે છે.

Recent Post

Launching of my new Domain

RaviROza.com