નમસ્કાર રીડર બંધુઓને આજે આપની સમક્ષ બે લિંક પ્રસ્તુત કરું છું
જે લોકો ઈન્ટરનેટ નો ઉપયોગ કરે છે અમને ખ્યાલ હશે કે ગૂગલ ક્રોમ નામ નું એક બ્રાઉઝર છે.
ગૂગલ ક્રોમ જો તમારા કમ્પ્યુટર સિસ્ટમ માં ન હોય તો તેને ઈન્ટરનેટ પર થી ડાઉનલોડ કરવું પડે છે, એ ડાઉનલોડ કરવા માટે જયારે તમે ઈન્ટરનેટ સર્ચ કરો ચો ત્યારે ગૂગલ ક્રોમ તમારે (ONLINE) એટલે કે ઈન્ટરનેટ તમારા કમ્પ્યુટર માં હોય તો જ ઇન્સ્ટોલ થાય.
ગૂગલ ક્રોમ ને જો ડાઉનલોડ કરી તમારા મિત્રો સાથે શેર કરવું હોય તો નીચેની લિંક્સ તમારે જોઈ લેવી અગત્યની છે.
Google Setup Link 1
Google Setup Link 2