Feb 8, 2017

Seminar on UBUNTU Operating System

તારીખઃ 2-ફેબ્રુઆરી-2017 ના મારે રોજ બી.આર.સી. (Block research center) ભવન, ભાણવડ ગયો હતો.

મારે બી.આર.સી. (Block research center) ભવન માં Ubuntu Operating System પર તાલીમ આપવાની હતી. તાલીમ માં ભાગ લેવા માટે ભાણવડ ગામ ની શાળાઓના શિક્ષકો ભાગ લીધો હતો.

આ તાલીમ શિબિર નું આયોજન District Institute of Education and Training-Dared (DIET)-JAMNAGAR - http://www.dietjamnagar.org, દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તાલીમ શિબિર માં મારી સાથે સંજયભાઈ જાની (તાલીમ કેન્દ્ર, જામનગર) પણ હાજર હતા. તેમણે Ubuntu Operating System ની મૂળભૂત લાક્ષણિકતા વિશે ચર્ચા કરી હતી, જયારે મેં Ubuntu Operating System ની અન્ય વિષેસતા વિશે ચર્ચા કરી હતી.










No comments:

Post a Comment

Recent Post

Launching of my new Domain

RaviROza.com